Google Cast સક્ષમ કરે છે

જો આ નીતિ true પર સેટ કરેલી હોય, તો Google Cast સક્ષમ હશે અને વપરાશકર્તાઓ તેને ઍપ્લિકેશન મેનૂ, પૃષ્ઠ સંદર્ભ મેનૂ, Cast-સક્ષમ વેબસાઇટ પર મીડિયા નિયંત્રણો અને (જો બતાવેલ હોય તો) Cast ટુલબાર આઇકનમાંથી લોંચ કરવા માટે સમર્થ હશે.

જો આ નીતિ false પર સેટ કરેલી હોય, તો Google Cast અક્ષમ હશે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameEnableMediaRouter
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)