મંજૂર ઍપ્લિકેશન/એક્સ્ટેંશન પ્રકારોને ગોઠવો

કયા ઍપ્લિકેશન/એક્સ્ટેન્શન પ્રકારોને ઇન્સ્ટોલ કરવાની મંજૂરી છે તેને નિયંત્રિત કરે છે.

આ સેટિંગ Google Chrome માં ઇન્સ્ટોલ કરી શકાય તેવા એક્સ્ટેન્શન/ઍપ્લિકેશનોના મંજૂર પ્રકારોને વ્હાઇટ-લિસ્ટ કરે છે. મૂલ્ય એ સ્ટ્રિંગ્સની એક સૂચિ છે, તેમાંના દરેક નીચેનામાંથી કોઈ એક હોવા જોઈએ: "એક્સ્ટેન્શન", "થીમ", "user_script", "hosted_app", "legacy_packaged_app", "platform_app". આ પ્રકારની વધુ માહિતી માટે Google Chrome એક્સ્ટેન્શન દસ્તાવેજીકરણ જુઓ.

નોંધ રાખો કે આ નીતિ ExtensionInstallForcelist દ્વારા ફરજિયાત-ઇન્સ્ટોલ કરાતા એક્સ્ટેન્શન્સ અને ઍપ્લિકેશનોને પણ પ્રભાવિત કરે છે.

જો આ સેટિંગ ગોઠવાયેલી છે, તો એક્સ્ટેન્શન્સ/ઍપ્લિકેશનો કે જેમાં કોઈ પ્રકાર હોય જે સૂચિ પર ન હોય તો તે ઇન્સ્ટોલ થશે નહીં.

જો આ સેટિગ્સ ન-ગોઠવાયેલી હોય, તો સ્વીકાર્ય એક્સ્ટેન્શન/ઍપ્લિકેશન પ્રકારો પર કોઈ પ્રતિબંધો લાગુ થતાં નથી.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
એક્સ્ટેન્શન્સ/એપ્લિકેશન્સના પ્રકાર છે કે જે ઇન્સ્ટોલ કરવાની મંજૂરી છે

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionAllowedTypes
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)