એક્સટેન્શન, ઍપ્લિકેશન અને વપરાશકર્તા સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલ સ્રોતોને ગોઠવો

એક્સ્ટેન્શન, ઍપ્લિકેશન અને થીમ ઇન્સ્ટૉલ કરવા માટે કયા URL મંજૂર છે તેનો ઉલ્લેખ કરવાની તમને મંજૂરી આપે છે.

Google Chrome માં શરૂઆતમાં,Chrome વેબ દુકાનની બહારના એક્સ્ટેન્શન, ઍપ્લિકેશનો અને વપરાશકર્તા સ્ક્રિપ્ટ ઇન્સ્ટૉલ કરવાનું વધુ મુશ્કેલ છે. અગાઉ, વપરાશકર્તાઓ *.crx ફાઇલની લિંક પર ક્લિક કરતા અને અમુક ચેતવણીઓ પછી Google Chrome ફાઇલ ઇન્સ્ટૉલ કરવાનું કહેતું. Google Chrome 21 પછી, આવી ફાઇલો ડાઉનલોડ કરેલી અને Google Chrome સેટિંગ્સ પેજ પર ડ્રૅગ કરેલી હોવી જોઈએ. આ સેટિંગ, વિશેષ URL ને જૂના, વધુ સરળ ઇન્સ્ટૉલેશન ફ્લો રાખવાની મંજૂરી આપે છે.

આ સૂચિમાંની દરેક આઇટમ એ એક્સ્ટેન્શન-શૈલીથી મેળ ખાતો દાખલો છે (જુઓ https://developer.chrome.com/extensions/match_patterns). વપરાશકર્તાઓ આ સૂચિની કોઈ આઇટમથી મેળ ખાતા કોઈપણ URL થી સરળતાથી આઇટમ ઇન્સ્ટૉલ કરી શકશે. *.crx ફાઇલ અને પેજ બન્નેનું સ્થાન કે જ્યાંથી ડાઉનલોડ શરૂ થાય છે (એટલે કે રેફરર) આ નમૂના દ્વારા મંજૂર હોવું જોઈએ.

ExtensionInstallBlacklist આ નીતિ પર અગ્ર સ્થાને છે. એટલે, બ્લેકલિસ્ટ પરનું એક્સ્ટેન્શન ઇન્સ્ટૉલ થશે નહીં, પછી ભલે તે આ સૂચિ પર કોઈ સાઇટ દ્વારા થયું હોય.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
આના દ્વારા એક્સટેન્શન, ઍપ્લિકેશન અને વપરાશકર્તા સ્ક્રિપ્ટ ઇન્સ્ટોલની પરવાનગી આપવા માટે URL દાખલા

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionInstallSources
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)