પૂર્ણસ્ક્રીન મોડની મંજૂરી આપો

પૂર્ણસ્ક્રીન મોડને મંજૂરી આપો.

આ નીતિ બધા Google Chrome UI છુપાયેલા હોય અને માત્ર વેબ સામગ્રી દૃશ્યક્ષમ હોય તે પૂર્ણસ્ક્રીન મોડની ઉપલબ્ધતાનું નિયંત્રણ કરે છે.

જો આ નીતિ ટ્રુ પર સેટ કરી છે અથવા ગોઠવી નથી, તો યોગ્ય પરવાનગીઓવાળા વપરાશર્તા, ઍપ્લિકેશનો અને એક્સ્ટેન્શન્સ પૂર્ણસ્ક્રીન મોડમાં દાખલ થઈ શકે છે.

જો આ નીતિ ફોલ્સ પર સેટ કરી છે, તો ન તો વપરાશકર્તા અને ન તો ઍપ્લિકેશનો અથવા એક્સ્ટેન્શન્સ પૂર્ણસ્ક્રીન મોડમાં દાખલ થઈ શકે છે.

Google Chrome OS સિવાયના બધા પ્લેટફોર્મ્સ પર, પૂર્ણસ્ક્રીન મોડ અક્ષમ હોવા પર કિઓસ્ક મોડ અનુપલબ્ધ હોય છે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameFullscreenAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)