હાર્ડવેર ઍક્સિલરેશન ઉપલબ્ધ હોવા પર ઉપયોગ કરો

જો આ નીતિને true પર સેટ કરેલી હોય અથવા સેટ કર્યા વિના છોડેલી હોય, તો હાર્ડવેર ગતિવૃદ્ધિને જ્યાં સુધી અમુક GPU સુવિધા બ્લેકલિસ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી સક્ષમ કરેલ રહેશે.

જો આ નીતિ false પર સેટ કરેલી હોય, હાર્ડવેર ગતિવૃદ્ધિને અક્ષમ કરેલ હશે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameHardwareAccelerationModeEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)