વપરાશકર્તા-સ્તરના મૂળ મેસેજિંગ હોસ્ટ્સને મંજૂરી આપો (વ્યવસ્થાપક પરવાનગીઓ વિના ઇન્સટોલ કરેલ).

મૂળ મેસેજિંગ હોસ્ટ્સના વપરાશકર્તા-સ્તર ઇન્સ્ટોલેશનને સક્ષમ કરે છે.

જો આ સેટિંગ સક્ષમ કરેલી હોય તો પછી Google Chrome વપરાશકર્તા સ્તર પર ઇન્સ્ટોલ કરેલ મૂળ મેસેજિંગ હોસ્ટ્સના ઉપયોગને મંજૂર કરે છે.

જો આ સેટિંગ અક્ષમ કરેલી હોય તો પછી Google Chrome ફક્ત તમારા સિસ્ટમ સ્તર પર ઇન્સ્ટોલ કરેલ મૂળ મેસેજિંગ હોસ્ટ્સનો ઉપયોગ કરશે.

જો આ સેટિંગ સેટ કર્યા વગરની છોડી હોય તો Google Chrome
વપરાશકર્તા-સ્તરનાં મૂળ મેસેજિંગ હોસ્ટ્સનાં ઉપયોગની મંજૂરી આપશે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameNativeMessagingUserLevelHosts
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)