Google Chromeમાં ઘટક અપડેટને સક્ષમ કરે છે

જ્યારે સેટ કરેલ ન હોય અથવા true પર સેટ કરેલ હોય ત્યારે Google Chrome માંના તમામ ઘટકો માટે ઘટક અપડેટ્સને સક્ષમ કરે છે.

જો False પર સેટ કરેલ હોય, તો ઘટકોના અપડેટ્સ અક્ષમ હોય છે. જો કે, કેટલાક ઘટકોને આ નીતિમાંથી છૂટ આપવામાં આવે છે: કોઈપણ ઘટકના અપડેટ્સ કે જેમાં અમલ કરવા યોગ્ય કોડનો સમાવેશ થતો અથવા જે નોંધપાત્ર રીતે બ્રાઉઝરની વર્તણૂકને બદલતાં ન હોય અથવા જે તેની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોય તે અક્ષમ કરવામાં આવશે નહીં.
આવા ઘટકોના ઉદાહરણોમાં પ્રમાણપત્ર નિરસન સૂચિઓ અને સલામત બ્રાઉઝિંગ ડેટાનો સમાવેશ થાય છે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameComponentUpdatesEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)