ડિફોલ્ટ શોધ પ્રદાતા શોધ URL

ડિફૉલ્ટ શોધ કરતી વખતે વપરાયેલા શોધ એન્જિનના URL નો ઉલ્લેખ કરે છે. URL માં '{searchTerms}' સ્ટ્રિંગ શામેલ હોવી જોઈએ કે જેને વપરાશકર્તા દ્વારા શોધવામાં આવી રહેલા શબ્દોથી બદલવામાં આવશે.

'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ હોય ત્યારે આ વિકલ્પ સેટ કરેલો હોવો જોઈએ અને આ કેસ હોય ફક્ત ત્યારે જ લાગુ થશે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
ડિફોલ્ટ શોધ પ્રદાતા શોધ URL

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultSearchProviderSearchURL
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)