મર્યાદિત સમય માટે દૂર કરેલ વેબ પ્લેટફોર્મ સુવિધાઓને સક્ષમ કરો

ટાળેલ વેબ પ્લેટફોર્મ સુવિધાઓની એક સૂચિનો ઉલ્લેખ અસ્થાયી રૂપે ફરીથી સક્ષમ કરવા માટે કરે છે.

આ નીતિ વ્યવસ્થાપકોને મર્યાદિત સમય માટે ટાળેલ વેબ પ્લેટફોર્મ સુવિધાઓને ફરીથી સક્ષમ કરવાની ક્ષમતા આપે છે. સુવિધાઓની ઓળખ કોઇ સ્ટ્રિંગ ટેગ દ્વારા થાય છે અને આ નીતિ દ્વારા ઉલ્લેખિત સૂચિમાં શામેલ ટેગ્સથી સંબંધિત સુવિધાઓ ફરીથી સક્ષમ થઇ જશે.

જો આ નીતિ સેટ કર્યા વિના રહેવા દીધી છે અથવા સૂચિ ખાલી છે અથવા સમર્થિત સ્ટ્રિંગ ટેગ્સમાંના એકથી મેળ ખાતી નથી, તો બધી ટાળેલ વેબ પ્લેટફોર્મ સુવિધાઓ અક્ષમ કરેલ રહેશે.

જ્યારે નીતિ પોતે ઉપરના પ્લેટફોર્મ્સ પર સમર્થિત હોય, ત્યારે તેને સક્ષમ કરનાર સુવિધા ખૂબ ઓછા પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ હોઈ શકે છે. બધી જ ટાળેલ વેબ પ્લેટફોર્મ સુવિધાઓ ફરીથી સક્ષમ કરી શકાતી નથી, માત્ર નીચે સ્પષ્ટપણે સૂચિબદ્ધ જ મર્યાદિત સમય માટે ફરીથી સક્ષમ થઈ શકે છે, જે પ્રતિ સુવિધા અલગ હોય છે. સ્ટ્રિંગ ટેગનું સામાન્ય ફોર્મેટ [DeprecatedFeatureName]_EffectiveUntil[yyyymmdd] હશે. સંદર્ભ તરીકે, તમે http://bit.ly/blinkintents પર વેબ પ્લેટફોર્મ સુવિધા ફેરફારોની પાછળ રહેલા હેતુને જાણી શકો છો.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
મર્યાદિત સમય માટે દૂર કરેલ વેબ પ્લેટફોર્મ સુવિધાઓને સક્ષમ કરો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\EnableDeprecatedWebPlatformFeatures
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)