પહેલા ચલાવવા પર ડિફૉલ્ટ બ્રાઉઝરથી બુકમાર્ક્સને આયાત કરો

આ નીતિ જો સક્ષમ કરેલું હોય તો બુકમાર્ક્સને ચાલુ ડિફૉલ્ટ બ્રાઉઝરથી આયાત કરવાની ફરજ પાડે છે. જો સક્ષમ કરેલું હોય, તો આ નીતિ આયાત સંવાદને પણ પ્રભાવિત કરે છે.

જો અક્ષમ કરેલું હોય, તો કોઈ બુકમાર્ક્સ આયાત થતા નથી.

જો તે સેટ કરેલું નથી, તો વપરાશકર્તાને તે આયાત કરવું કે નહીં તે પૂછવામાં આવશે અથવા આપમેળે આયાત થશે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameImportBookmarks
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)