મીડિયા ડિસ્ક કૅસ કદને બાઇટ્સમાં સેટ કરો

કેશ કદને ગોઠવે છે કે જેનો ઉપયોગ Google Chrome કેશ થયેલી મીડિયા ફાઇલોને ડિસ્ક પર સંગ્રહિત કરવા માટે કરશે.

જો તમે આ નીતિને સેટ કરો છો, તો વપરાશકર્તાએ '--મીડિયા-કેશ-કદ' ફ્લેગ ઉલ્લેખિત છે કે કેમ તેને ધ્યાનમાં લીધા વગર Google Chrome પ્રદાન કરેલ કેશ કદનો ઉપયોગ કરશે. આ નીતિમાં ઉલ્લેખિત મૂલ્ય એ કોઈ કડક પરિસીમા નથી પરંતુ ખરું જોતાં કેશીંગ પદ્ધતિ માટે એક સૂચન છે, થોડા મેગાબાઇટ્સથી ઓછું કોઇપણ મૂલ્ય ખૂબજ નાનું છે અને તેને સમતોલ ન્યુનતમ પર શુન્યાન્ત કરવામાં આવશે.

જો આ નીતિનું મૂલ્ય 0 છે, તો ડિફોલ્ટ કેશ કદનો ઉપયોગ કરવામાં આવશે પરંતુ વપરાશકર્તા તેને બદલવામાં સમર્થ હશે નહીં.

જો આ નીતિ સેટ કરેલ નથી તો ડિફોલ્ટ કદનો ઉપયોગ કરવામાં આવશે અને વપરાશકર્તા તેને --ડિસ્ક-કેશ-કદ ફ્લેગ સાથે ઓવરરાઇડ કરવા માટે સમર્થ હશે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
મીડિયા ડિસ્ક કેશ કદ સેટ કરો:

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameMediaCacheSize
Value TypeREG_DWORD
Default Value
Min Value
Max Value2000000000

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)