ઉપયોગ અને ક્રેશ-સંબંધિત ડેટાની રિપોર્ટિંગને સક્ષમ કરે છે

Google પર Google Chrome વિશેના ઉપયોગની અનામ રિપોર્ટિંગ અને ક્રેશ-સંબંધિત ડેટાને સક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી રોકે છે.

જો આ સેટિંગ સક્ષમ કરેલી હોય, તો ઉપયોગની અનામ રિપોર્ટિંગ અને ક્રેશ-સંબંધિત ડેટા
Google ને મોકલવામાં આવે છે. જો તે અક્ષમ કરેલી હોય, તો આ માહિતી Google ને
મોકલવામાં આવતી નથી. બંને કિસ્સામાં, વપરાશકર્તાઓ સેટિંગને બદલી કે
ઓવરરાઇડ કરી શકતાં નથી.
જો આ નીતિ સેટ કર્યા વગર છોડવામાં આવી હોય, તો ઇન્સ્ટોલેશન / પહેલીવાર
ચલાવતી વખતે વપરાશકર્તા જે સેટિંગ પસંદ કરે છે તે સેટિંગ રહશે.

સક્રિય નિર્દેશિકા ડોમેન સાથે ન જોડાયેલ Windows આવૃત્તિઓ પર આ નીતિ ઉપલબ્ધ
નથી. (Chrome OS માટે, DeviceMetricsReportingEnabled જુઓ.)


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameMetricsReportingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)