રિમોટ ઍક્સેસ હોસ્ટ માટે PIN-રહિત પ્રમાણીકરણ સક્ષમ અથવા અક્ષમ કરવું

જો આ સેટિંગ સક્ષમ હોય અથવા ગોઠવેલી ન હોય, તો પછી વપરાશકર્તાઓ, દર વખતે કોઈ PIN દાખલ કરવાની જરૂરને દૂર કરીને, કનેક્શન સમયે ક્લાયન્ટ્સ અને હોસ્ટ્સની જોડી કરવાનું પસંદ કરી શકે છે.

જો આ સેટિંગ અક્ષમ હોય, તો પછી આ સુવિધા ઉપલબ્ધ હશે નહીં.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRemoteAccessHostAllowClientPairing
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)