રીમોટ ઍક્સસ હોસ્ટ્સનું કર્ટેનિંગ સક્ષમ કરો.

કનેક્શનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે રીમોટ ઍક્સેસ હોસ્ટ્સનાં કર્ટેનિંગને સક્ષમ કરે છે.

જો આ સેટિંગ સક્ષમ કરેલી છે, તો પછી રીમોટ કનેક્શનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે હોસ્ટનાં ભૌતિક ઇનપુટ અને આઉટપુટ ઉપકરણો અક્ષમ કરેલા હોય છે.

જો આ સેટિંગ અક્ષમ કરેલી છે અથવા સેટ કરેલી નથી, તો પછી સ્થાનિક અને રીમોટ બન્ને વપરાશકર્તાઓ હોસ્ટને શેર કરવામાં આવી રહ્યું હોય ત્યારે તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRemoteAccessHostRequireCurtain
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)