સ્ટાર્ટઅપ પર ખોલવા માટે URL

જો સ્ટાર્ટઅપ ક્રિયા તરીકે 'URL ની એક સૂચિ ખોલો' પસંદ કરેલી હોય, તો આ તમને ખુલ્લી હોય તે URL ની સૂચિનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપે છે. જો સેટ કર્યા વગર છોડી દીધું હોય, તો સ્ટાર્ટ અપ પર કોઈપણ URL ખુલશે નહીં.

આ નીતિ ફક્ત ત્યારે જ કામ કરે છે જો 'RestoreOnStartup' નીતિ 'RestoreOnStartupIsURLs' પર સેટ કરેલી હોય.

આ નીતિ સક્રિય નિર્દેશિકા ડોમેન સાથે ન જોડાયેલ Windows આવૃત્તિઓ પર ઉપલબ્ધ
નથી.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
સ્ટાર્ટઅપ પર ખોલવા માટે URL

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended\RestoreOnStartupURLs
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)