આના પર પાછું લાવવા માટે લઘુત્તમ TLS સંસ્કરણ

ચેતવણી: સંસ્કરણ 52 પછી (લગભગ સપ્ટેમ્બર 2016) Google Chrome માંથી TLS સંસ્કરણ ફોલબેક દૂર કરવામાં આવશે અને ત્યારપછી આ નીતિ પછી કામ કરવાનું બંધ કરશે.

જ્યારે TLS હેન્ડશેક નિષ્ફળ જાય, ત્યારે HTTPS સર્વર્સમાં બગ્સ પર કામ કરવા માટે TLS નાં પહેલાંના સંસ્કરણ વડે કનેક્શન માટે Google Chrome પહેલાંથી ફરી પ્રયાસ કરશે. આ સેટિંગ એવું સંસ્કરણ ગોઠવે છે જેના પર આ ફોલબેક પ્રક્રિયા બંધ થશે. જો સર્વર યોગ્ય રીતે સંસ્કરણ નિગોશિએશન કરે (એટલે કે કનેક્શનને અવરોધ્યાં વગર) તો આ સેટિંગ લાગુ પડતી નથી. તેમછતાં, પરિણામી કનેક્શન માટે એ આવશ્યક છે કે તે SSLVersionMin નું પાલન કરતું હોય.

જો આ નીતિ ગોઠવવામાં ન આવી હોય અથવા તે "tls1.2" પર સેટ થયેલી હોય તો Google Chrome હવે આ ફોલબેકનો અમલ કરશે નહીં. નોંધો કે આ જૂના TLS સંસ્કરણો માટેના સમર્થનને અક્ષમ કરતું નથી, પછી ભલે સંસ્કરણોને યોગ્ય રીતે નિગોશિએટ ન કરી શકતા, બગવાળા સર્વર્સને ઠીક કરવા માટે Google Chrome કામ કરે કે ન કરે.

અન્યથા, જો બગ ધરાવતાં સર્વર માટે સુસંગતતા જાળવવી આવશ્યક હોય, તો આ નીતિ "tls1.1" પર સેટ કરવામાં આવી શકે છે. આ એક કામચલાઉ પગલું છે અને સર્વરને ઝડપથી ઠીક કરવું જોઈએ.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
આના પર પાછું લાવવા માટે લઘુત્તમ TLS સંસ્કરણ


 1. TLS 1.1
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameSSLVersionFallbackMin
  Value TypeREG_SZ
  Valuetls1.1
 2. TLS 1.2
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameSSLVersionFallbackMin
  Value TypeREG_SZ
  Valuetls1.2


chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)