વપરાશકર્તાઓને સુરક્ષિત બ્રાઉઝિંગ એક્સ્ટેન્ડેડ રિપોર્ટિંગને પસંદ કરવાની મંજૂરી આપવી

આ નીતિ false પર સેટ કરવાથી વપરાશકર્તાઓ, તેઓને Google સર્વર્સ પર સામે આવતી સુરક્ષા ભૂલો વિશે માહિતી મોકલવાનું પસંદ કરતાં અટકે છે. જો આ સેટિંગ true હોય અથવા ગોઠવેલી ન હોય, તો વપરાશકર્તાઓ સમક્ષ જ્યારે SSL ભૂલ અથવા સુરક્ષિત બ્રાઉઝિંગ ચેતવણી આવે ત્યારે તેઓને માહિતી મોકલવાની મંજૂરી આપવામાં આવશે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSafeBrowsingExtendedReportingOptInAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)