બ્રાઉઝર ઇતિહાસ સાચવવાનું અક્ષમ કરો

Google Chrome માં બ્રાઉઝર ઇતિહાસ સાચવવાનું અક્ષમ કરે છે અને વપરાશકર્તાઓને આ સેટિંગ બદલવાથી રોકે છે.

જો આ સેટિંગ સક્ષમ છે, તો બ્રાઉઝિંગ ઇતિહાસ સચવાયેલો નથી. આ સેટિંગ, ટેબ સમન્વયનને પણ અક્ષમ કરે છે.

જો આ સેટિંગ અક્ષમ છે અથવા સેટ કરેલ નથી, બ્રાઉઝિંગ ઇતિહાસ સચવાયેલો છે.


Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSavingBrowserHistoryDisabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)