વ્હાઇટલિસ્ટ નોંધ લેતી ઍપની Google Chrome OSના લૉક સ્ક્રીન પર મંજૂરી છે

સ્પષ્ટ કરેલ ઍપની સૂચી જે એક નોંધ લેતી ઍપ તરીકે Google Chrome OSના લૉક સ્ક્રીન પર સક્ષમ કરી શકાય છે.

જો લૉક સ્ક્રીન પર પસંદિત નોંધ-લેતી ઍપ સક્ષમ કરેલી હોય, તો લૉક સ્ક્રીનમાં પસંદિત નોંધ લેતી ઍપ લોંચ કરવા માટે UI ઘટક શામેલ રહેશે.
જયારે લોંચ કરાશે, ત્યારે ઍપ લૉક સ્ક્રીનની ઉપર એક ઍપ વિંડો બનાવી શકશે, અને લૉક સ્ક્રીનના સંદર્ભમાં ડેટા આઇટમ (નોંધ) બનાવશે. જયારે સત્ર અનલૉક થશે, ત્યારે ઍપ બનેલી નોંધ પ્રાથમિક વપરાશકર્તા સત્રમાં આયાત કરવા માટે સક્ષમ હશે. હાલમાં, માત્ર Chrome નોંધ-લેતી ઍપ લૉક સ્ક્રીન પર સમર્થિત છે.

જો નીતિ સેટ હોય, તો વપરાશકર્તાને લૉક સ્ક્રીન પર કોઈપણ ઍપને સક્ષમ કરવાની મંજૂરી આપવામાં આવશે, પણ જો ઍપની એક્સ્ટેંશન ID નીતિ સૂચિ મૂલ્યમાં શામેલ હોય તો.
પરિણામે, આ નીતિને ખાલી સૂચિમાં સેટ કરવાથી લૉક સ્ક્રીન પર નોંધ લેવાનું સંપૂર્ણપણે નિષ્ક્રિય થશે.
નોંધ કરો કે ઍપ ID ધરાવતી નીતિનો અર્થ જરૂરીપણે એમ નથી કે વપરાશકર્તા ઍપને લૉક સ્ક્રીન પર એક નોંધ લેતી ઍપ તરીકે સક્ષમ કરી શકશે - ઉદાહરણ તરીકે, Chrome 61 પર ઉપલબ્ધ ઍપનો સેટ વધારામાં પ્લૅટફૉર્મ દ્વારા પ્રતિબંધિત કરેલ છે.

જો નીતિને સેટ કર્યા વિના છોડવામાં આવે, તો નીતિ દ્વારા લાદવામાં આવતી લૉક સ્ક્રીન પર વપરાશકર્તા દ્વારા સક્ષમ કરી શકાય એવા ઍપના સેટ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.

Supported on: SUPPORTED_WIN7

વ્હાઇટલિસ્ટ નોંધ લેતી ઍપની Google Chrome OSના લૉક સ્ક્રીન પર મંજૂરી છે

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\NoteTakingAppsLockScreenWhitelist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)