વિડિઓ પ્રવૃત્તિ પાવર વ્યવસ્થાપનને પ્રભાવિત કરે છે કે કેમ તે નિર્દિષ્ટ કરો

જો નીતિ True પર સેટ કરેલ હોય અથવા સેટ કરેલ ન હોય, તો વીડિઓ ચલાવતી વખતે વપરાશકર્તાને નિષ્ક્રિય ગણવામાં આવતો નથી. આ નિષ્ક્રિય વિલંબ, સ્ક્રીન મંદ વિલંબ, સ્ક્રીન બંધ વિલંબ અને સ્ક્રીન લૉક વિલંબ પર પહોંચવાથી અને સંબંધિત પગલાં લેવાથી અટકાવે છે.

આ નીતિ False પર સેટ હોય, તો વીડિઓ પ્રવૃત્તિ વપરાશકર્તાને નિષ્ક્રિય ગણવાથી અટકાવતી નથી.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NamePowerManagementUsesVideoActivity
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)