પ્રોક્સી બાયપાસ નિયમો

Google Chrome, અહી આપેલ હોસ્ટ્સની સૂચિ માટે કોઈપણ પ્રોક્સીને બાયપાસ કરશે.

આ નીતિ ફક્ત ત્યારે જ લાગુ થાય છે જો તમે 'પ્રોક્સી સર્વર સેટિંગ્સનો ઉલ્લેખ કેવી રીતે કરવો તે પસંદ કરો' પર તમે મેન્યુઅલ પ્રોક્સી સેટિંગ્સ પસંદ કરી હોય.

જો તમે પ્રોક્સી નીતિઓને સેટ કરવા માટે કોઈ અન્ય મોડ પસંદ કર્યો હોય, તો તમારે આ નીતિને સેટ કર્યા વિના છોડવી જોઈએ.

વધુ વિગતવાર ઉદાહરણો માટે, આની મુલાકાત લો:
https://www.chromium.org/developers/design-documents/network-settings#TOC-Command-line-options-for-proxy-sett.

Supported on: SUPPORTED_WIN7

પ્રોક્સી બાયપાસ-નિયમોની અલ્પવિરામ-વિભાજીત સૂચિ

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameProxyBypassList
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)