પ્રોક્સી સર્વરનું સરનામું અથવા URL

તમે અહીં પ્રોક્સી સર્વરના URL નો ઉલ્લેખ કરી શકો છો.

આ નીતિ ફક્ત ત્યારે જ લાગુ થાય છે જો તમે 'પ્રોક્સી સર્વર સેટિંગ્સનો ઉલ્લેખ કેવી રીતે કરવો' પર મેન્યુઅલ પ્રોક્સી સેટિંગ્સ પસંદ કરી હોય.

જો તમે સેટિંગ પ્રોક્સી નીતિ માટે કોઈ અન્ય મોડ પસંદ કરેલો હોય, તો તમારે આ નીતિને સેટ કર્યા વિના છોડવી જોઈએ.

વધુ વિકલ્પો અને વિગતવાર ઉદાહરણો માટે, આની મુલાકાત લો:
https://www.chromium.org/developers/design-documents/network-settings#TOC-Command-line-options-for-proxy-sett.

Supported on: SUPPORTED_WIN7

પ્રોક્સી સર્વરનું સરનામું અથવા URL

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameProxyServer
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)