રિમોટ ઍક્સેસ હોસ્ટ માટે આવશ્યક ડોમેન નામ ગોઠવે છે

આવશ્યક હોસ્ટ ડોમેન નામ ગોઠવે છે કે જે રિમોટ ઍક્સેસ હોસ્ટ પર લાગુ થશે અને વપરાશકર્તાઓને તેને બદલવાથી રોકે છે.

જો આ સેટિંગને સક્ષમ કરેલી છે, તો પછી હોસ્ટ ફક્ત ઉલ્લેખિત ડોમેન નામ પર નોંધાયેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને જ શેર કરી શકાય છે.

જો આ સેટિંગ અક્ષમ કરેલી છે અથવા સેટ કરેલી નથી, તો પછી કોઈપણ એકાઉન્ટનો ઉપયોગ કરીને હોસ્ટ શેર કરી શકાય છે.

આ સેટિંગ RemoteAccessHostDomainને ઓવરરાઇડ કરશે, જો તે હાજર હોય.

RemoteAccessHostClientDomainList પણ જુઓ.

Supported on: SUPPORTED_WIN7

રિમોટ ઍક્સેસ હોસ્ટ માટે આવશ્યક ડોમેન નામ ગોઠવે છે

Registry HiveHKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\ChromeOS\RemoteAccessHostDomainList
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)